Skip to main content

Our Kutch

Author: Our Kutch

Development

કંડલા બંદરના Tuna Tekra ખાતે ₹2,276 કરોડના ખર્ચે Multipurpose Cargo Terminal બનશે, Essar Ports ને મળ્યો LoA

કચ્છના Kandla Port ખાતે આવેલા Tuna Tekra વિસ્તારમાં બંદર અને Cargo Handling ક્ષમતાને નવી ઊંચાઈ આપવા માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. Essar Ports Limited ને Deendayal Port Authority (DPA) તરફથી Multipurpose Cargo Terminal વિકસાવવા માટે Letter of Award (LoA) મળ્યો છે. વૈશ્વિક Competitive Bidding પ્રક્રિયામાં Essar Ports સૌથી ઊંચી બોલી લગાવનાર કંપની બની હતી. […]

Events

Rann Utsav 2026–27 Preparations Begin in Kutch; Collector Reviews Tourist Facilities, Security and Cleanliness

Dhordo, Kutch | October 17, 2026 Preparations for Rann Utsav 2026–27 have gained momentum in Kutch, with the district administration focusing on improving tourist facilities, strengthening security arrangements and maintaining cleanliness at key tourism destinations, including the White Rann at Dhordo, Road to Heaven and Dholavira. A meeting of the Rann Utsav District Core Committee […]

Infrastructure

ગાંધીધામ – મુન્દ્રા NH-41 હાઈવે ₹991.19 કરોડના ખર્ચે 6 લેન બનશે, 57.80 કિમીના માર્ગના અપગ્રેડેશનને કેન્દ્ર સરકારની મંજૂરી!

કચ્છના બંદરો અને ઔદ્યોગિક વિકાસ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય; નવા ફ્લાયઓવર, વાહન અંડરપાસ અને માર્ગ સલામતીનાં કામો હાથ ધરાશે, મુસાફરીના સમયમાં આશરે 20% ઘટાડો થવાની અપેક્ષા કચ્છ: કચ્છના માળખાગત વિકાસ અને બંદરો વચ્ચેની કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગાંધીધામ (કંડલા) અને મુન્દ્રા પોર્ટને જોડતા નેશનલ હાઈવે-41 (NH-41)ના 57.80 કિલોમીટર લાંબા […]

Industry

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિમાં 268 તાલુકાઓનું વર્ગીકરણ: કચ્છના 4 તાલુકા કેટેગરી-Aમાં, મુન્દ્રા-ભુજ સહિત 6 તાલુકા કેટેગરી-Bમાં

ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026 હેઠળ રાજ્યના 34 જિલ્લાઓના 268 તાલુકાઓને બે કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. નવા ઉદ્યોગોની સ્થાપના અને હાલના એકમોના વિસ્તરણ માટે સ્થાન આધારિત પ્રોત્સાહનોની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને કચ્છના તાલુકાઓનું વર્ગીકરણ ઔદ્યોગિક રોકાણ માટે મહત્વપૂર્ણ બની શકે છે. ગુજરાત સરકારે નવી ‘વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-2026’ હેઠળ રાજ્યના 34 જિલ્લાઓના કુલ 268 તાલુકાઓનું બે કેટેગરીમાં […]

Humans Of Kutch

કચ્છની દીકરી Harita Bhadraએ એશિયન ગેમ્સમાં જીત્યો કાંસ્ય ચંદ્રક: 200 મીટરમાં ભારતને અપાવ્યું ગૌરવ!

કચ્છ: કચ્છના અબડાસા તાલુકાના રવા ગામ સાથે જોડાયેલી ભારતીય દોડવીર હરિતા ભદ્રાએ 2026ની એશિયન ગેમ્સમાં મહિલાઓની 200 મીટર દોડમાં કાંસ્ય ચંદ્રક જીતીને દેશ અને કચ્છનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. એશિયન ગેમ્સમાં પોતાની ડેબ્યૂમાં જ હરિતાએ 23.20 સેકન્ડના સમય સાથે ત્રીજું સ્થાન મેળવ્યું. અત્યંત નજીકની રેસમાં તેણે જાપાનની અબીગેઇરુફુકા ઇડોને માત્ર 0.01 સેકન્ડના અંતરથી […]

Heritage

કચ્છના રણમાં છુપાયેલું મધ્યકાલીન Barbadgaon: સરહદ નજીકની શોધે ખોલ્યું ઇતિહાસનું નવું પાનું!

ભારત-પાકિસ્તાન સરહદ નજીક પશ્ચિમ કચ્છના અત્યંત દુર્ગમ વિસ્તારમાં મળેલા પુરાતત્વીય અવશેષોએ કચ્છના મધ્યકાલીન ઇતિહાસ અંગે સંશોધકો સામે અનેક નવા પ્રશ્નો ઊભા કર્યા છે. આ સ્થળને હાલ સંશોધકો દ્વારા કામચલાઉ રીતે ‘બરબાદગામ’ (Barbadgaon) નામ આપવામાં આવ્યું છે. અહીં ઈંટોની રચનાઓ, માટીના વાસણો, દીવાઓ, તાંબાનો સિક્કો, ઘરગથ્થુ સામગ્રી અને ચોખાની પ્રક્રિયા સાથે જોડાયેલા ટેરાકોટાના સાધનો ઉપરાંત આશરે […]

Heritage

Dholaviraને Catagory-Aનો દરજ્જો: કચ્છના પ્રાચીન વારસાને રાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ!

કચ્છના ખડિરબેટ વિસ્તારમાં આવેલું વિશ્વવિખ્યાત પુરાતત્વીય સ્થળ ધોળાવીરા હવે ભારતના સૌથી મહત્વપૂર્ણ સંરક્ષિત સ્મારકોની શ્રેણીમાં સામેલ થયું છે. કેન્દ્ર સરકારે પ્રાચીન સ્મારકોના સંરક્ષણ માટેના 1959ના નિયમોમાં સુધારા સાથે 2026ના નવા નિયમો જાહેર કર્યા છે, જેમાં ધોળાવીરાને Category-A Monumentsની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. નવી યાદીમાં દેશના કુલ 30 અતિ મહત્વના સ્મારકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. […]

Culture

Rann Utsav 2026-27 માટે કચ્છ તૈયાર, White Rann સાથે Dholavira અને Mandvi પણ આકર્ષણ!

કચ્છનું પ્રવાસન સીઝન શરૂ થવાની સાથે Rann Utsav 2026-27 માટે પણ તૈયારીઓ આગળ વધી રહી છે. સત્તાવાર પ્રવાસન માહિતી મુજબ રણોત્સવનો સમયગાળો ઓક્ટોબર 2026થી ફેબ્રુઆરી 2027 સુધીનો છે. White Rann અને Dhordo આ સીઝનના મુખ્ય આકર્ષણ છે, પરંતુ કચ્છનો પ્રવાસ હવે માત્ર સફેદ રણ સુધી મર્યાદિત રહ્યો નથી. રણોત્સવનું વિશેષ મહત્વ એ છે કે તે […]

કચ્છથી દેશની પ્રથમ Salt Container Train, શિવલખાથી શરૂ | OurKutch
Business

કચ્છથી દેશની પ્રથમ Salt Container Train, શિવલખાથી શરૂ થયું નવું રેલ લોજિસ્ટિક્સ મોડલ!

કચ્છના મીઠા ઉદ્યોગ માટે સપ્ટેમ્બર 2026માં એક નવી લોજિસ્ટિક્સ પહેલ શરૂ થઈ છે. શિવલખા ખાતે ભારતની પ્રથમ salt container trainને ફ્લેગ ઓફ કરવામાં આવી. ખાસ ડિઝાઇન કરાયેલા stainless-steel containers દ્વારા મોટા જથ્થામાં મીઠું રેલવે મારફતે મોકલવાની વ્યવસ્થા વિકસાવવામાં આવી છે. મીઠું ભેજ શોષી લેતું હોવાથી તેના પરિવહનમાં સામાન્ય bulk cargo કરતાં અલગ પડકારો હોય છે. […]

Development

કંડલા-મુન્દ્રાને Mega Portનો દરજ્જો, કચ્છના પોર્ટ સેક્ટર માટે મહત્વપૂર્ણ અપડેટ

કચ્છના પોર્ટ સેક્ટર માટે સપ્ટેમ્બર 2026માં મહત્વપૂર્ણ નીતિગત સમાચાર સામે આવ્યા છે. 25 સપ્ટેમ્બર 2026ની કેન્દ્ર સરકારની Gazette notification મુજબ દિનદયાળ પોર્ટ એટલે કે કંડલા, મુન્દ્રા પોર્ટ, જવાહરલાલ નહેરુ પોર્ટ અને પારાદીપ પોર્ટને Indian Ports Act, 2025 હેઠળ Mega Ports તરીકે સૂચિત કરવામાં આવ્યા છે. કચ્છ માટે આ નિર્ણય એટલા માટે ખાસ છે કારણ કે […]