કંડલા બંદરના Tuna Tekra ખાતે ₹2,276 કરોડના ખર્ચે Multipurpose Cargo Terminal બનશે, Essar Ports ને મળ્યો LoA
કચ્છના Kandla Port ખાતે આવેલા Tuna Tekra વિસ્તારમાં બંદર અને Cargo Handling ક્ષમતાને નવી ઊંચાઈ આપવા માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. Essar Ports Limited ને Deendayal Port Authority (DPA) તરફથી Multipurpose Cargo Terminal વિકસાવવા માટે Letter of Award (LoA)…
Read Full Story: કંડલા બંદરના Tuna Tekra ખાતે ₹2,276 કરોડના ખર્ચે Multipurpose Cargo Terminal બનશે, Essar Ports ને મળ્યો LoA



