Skip to main content

Our Kutch

Category: Uncategorized

Development

કંડલા બંદરના Tuna Tekra ખાતે ₹2,276 કરોડના ખર્ચે Multipurpose Cargo Terminal બનશે, Essar Ports ને મળ્યો LoA

કચ્છના Kandla Port ખાતે આવેલા Tuna Tekra વિસ્તારમાં બંદર અને Cargo Handling ક્ષમતાને નવી ઊંચાઈ આપવા માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. Essar Ports Limited ને Deendayal Port Authority (DPA) તરફથી Multipurpose Cargo Terminal વિકસાવવા માટે Letter of Award (LoA) મળ્યો છે. વૈશ્વિક Competitive Bidding પ્રક્રિયામાં Essar Ports સૌથી ઊંચી બોલી લગાવનાર કંપની બની હતી. […]