કચ્છથી દેશની પ્રથમ Salt Container Train, શિવલખાથી શરૂ થયું નવું રેલ લોજિસ્ટિક્સ મોડલ!
કચ્છના મીઠા ઉદ્યોગ માટે સપ્ટેમ્બર 2026માં એક નવી લોજિસ્ટિક્સ પહેલ શરૂ થઈ છે. શિવલખા ખાતે ભારતની પ્રથમ salt container trainને ફ્લેગ ઓફ કરવામાં આવી. ખાસ ડિઝાઇન કરાયેલા stainless-steel containers દ્વારા મોટા જથ્થામાં મીઠું રેલવે મારફતે મોકલવાની વ્યવસ્થા વિકસાવવામાં આવી છે.…
Read Full Story: કચ્છથી દેશની પ્રથમ Salt Container Train, શિવલખાથી શરૂ થયું નવું રેલ લોજિસ્ટિક્સ મોડલ!