Humans Of Kutch
કચ્છની દીકરી Harita Bhadraએ એશિયન ગેમ્સમાં જીત્યો કાંસ્ય ચંદ્રક: 200 મીટરમાં ભારતને અપાવ્યું ગૌરવ!
કચ્છ: કચ્છના અબડાસા તાલુકાના રવા ગામ સાથે જોડાયેલી ભારતીય દોડવીર હરિતા ભદ્રાએ 2026ની એશિયન ગેમ્સમાં મહિલાઓની 200 મીટર દોડમાં કાંસ્ય ચંદ્રક જીતીને દેશ અને કચ્છનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. એશિયન ગેમ્સમાં પોતાની ડેબ્યૂમાં જ હરિતાએ 23.20 સેકન્ડના સમય સાથે ત્રીજું સ્થાન મેળવ્યું. અત્યંત નજીકની રેસમાં તેણે જાપાનની અબીગેઇરુફુકા ઇડોને માત્ર 0.01 સેકન્ડના અંતરથી […]